ચાવીરૂપ કાર્યો

Key Fuctions
 • સહકારી મંડળીઓ નોંધણી
 • પેટા નિયમ સુધારણા
 • બજાર સમિતિઓની દર ચાર વર્ષે ચૂંટણી.
 • ઓડિટ કરાવૂ
 • બજાર સમિતિઓ અને સંયોજન વિભાગો.
 • સરકારને બજાર સમિતિઓ કરતા દાનની ભલામણ મોકલવી
 • બજાર સમિતિઓ યોજનાઓ પર કામ કરવુ
 • બજાર સમિતિ સામે ફરિયાદ સાંભળવી અને તેનો નિકાલ કરવો.

નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર

ગુજરાત રાજ્યમાં તાલુકાના મુખ્ય મથકો તથા અન્ય મોટા વેપારના સ્થળોએ ૧૭૨ મુખ્ય યાર્ડ અને ૨૨૫ સબ યાર્ડ મળી કુલ ૩૯૭ જેટલા મંડી બજારો છે. આ સ્થળોએ જે તે વિસ્તાર માટે નિયંત્રણમાં લીધેલ ખેત ઉત્પન્્ના વેચાણ માટે આવે છે. અને તેનું નિયંત્રણ ગુજરાત ખેત બજાર અધિનિયમ ૧૯૬૩ હેઠળ કરવામાં આવેલ છે. અને તેના સંચાલન માટે ખેતીવાડી ઉત્પન્્ના બજાર સમિતિઓની રચના કરવામાં આવેલ છે. સામાન્ય રીતે દરેક તાલુકા મથકોએ ખેત ઉત્પન્્ના ખરીદી અને વેચાણ માટે જાહેર કરેલ મુખ્ય ચોગાન હોય છે. અને તે સ્થળે બજાર સમિતિની રચના કરવામાં આવેલ છે.

વધુ વાંચો

સંપર્ક માહિતી

રાજ્યની વિવિધ બજાર સમિતિઓના ફોન નંબર,
ચેરમેન, સેક્રેટરીઓના નામ

જિલ્લાવાર માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો

Click Here
 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • http://www.gujaratindia.com, Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation